ધોરણ-12 આંકડાશાસ્ત્ર ના સુત્રો
મિત્રો
અહિ ધોરણ-12 કોમર્સ ના આંકડાશાસ્ત્ર વિષયમાં આવતા તમામ ઉપયોગી સુત્રો ની એક ફાઈલ બનાવવામાં આવી છે.જે વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો ને ઘણી ઉપયોગી થશે.
આ ફાઈલ PDF સ્વરૂપ માં છે
આ ફાઈલ માં પ્રકરણ મુજબ સુત્રો મુકવામાં આવેલ છે
ફાઈલ બનાવનાર -શ્રી અશોકભાઈ પ્રજાપતિ
આ ફાઈલ PDF માં ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો