વિજ્ઞાન ધોરણ-૮ પ્રકરણ-૧ હવાનુ દબાણ - વિડિયો અને પીડીએફ કલેકશન

નમસ્કાર 
મિત્રો ધોરણ - ૮ વિજ્ઞાન વિષયમા પ્રથમ સત્રમા જુન મહિનામા કુલ ૨ પ્રકરણ ભણાવવાના છે. જે નીચે મુજબ છે. આ પ્રકરણ ભણાવતી વખતે આપ અહિ રજુ કરવામા આવતા વિડિયો અને પીડીએફ યુનિટ ટેસ્ટ નો વર્ગ કાર્યમા જરુર ઉપયોગ કરશો જેથી આપનુ વર્ગકાર્ય ઘણુ સરળ બની જશે 

૧- હવાનુ દબાણ 
૨- પુષ્પ અને ફળ 

અહિ આ પોસ્ટમા આપણે હવાના દબાણ પ્રકરણ વિશે ચર્ચા કરશુ.આ પ્રકરણમા જે પ્રવ્રુતીઓ આવે છે તેના વિડિયો અહિ મુકવામા આવ્યા છે.જેને આપ youtube પર જોઇ શકશો અને સીધા download પણ કરી શકશો.  
હવાના દબાણ પ્રકરણની પ્રવ્રુતિઓ 
૧- રબરના હવાશોષક બુચને કાચ પર ચોટાડવો 
youtube પર વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 
વિડિયો   Download કરવા માટે અહિ ક્લિક કરો 



૨- છાપાના કાગળ અને માપપટ્ટી વડે પ્રવ્રુતિ 
youtube પર વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 
વિડિયો   Download કરવા માટે અહિ ક્લિક કરો




૩- સ્ટ્રો વડે ગ્લાસનુ પાણી પિવાની પ્રવ્રુતિ 
youtube પર વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 
વિડિયો   Download કરવા માટે અહિ ક્લિક કરો 



૪- ચોકના ટુકડાને ફુંક મારીને બોટલમા ધકેલવાની પ્રવ્રુતિ 
youtube પર વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 
વિડિયો   Download કરવા માટે અહિ ક્લિક કરો



૫- ઇંજેક્શનની સિરિંજ વડે હવાના દબાણનો અનુભવ 
youtube પર વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 
વિડિયો   Download કરવા માટે અહિ ક્લિક કરો 



૬- V આકારની કાપેલી સ્ટ્રો વડે પાણી ભરેલી વાડકીમા ફુંક મારવાની પ્રવ્રુતિ 
youtube પર વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 
વિડિયો   Download કરવા માટે અહિ ક્લિક કરો

મિત્રો આ પ્રકરણ પુર્ણ થાય ત્યારે આપ બાળકોનુ મુલ્યાંકન કરી શકો તે માટે અહિ એક ૨૦ ગુણની UNIT TEST પીડીએફ સ્વરુપે આપવામા આવી છે જેની આપ સીધી પ્રિંટ કાઢી શકશો 

૨૦ ગુણની UNIT TEST પીડીએફ સ્વરુપે ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

mp3 ફાઇલ માટે અહિ ક્લિક કરો

ધોરણ- ૬ અને ૭ ના આવા વિડિયો અને ટેસ્ટ માટે અહિ ક્લિક કરો

મિત્રો અમારા આ વિડિયો વિશે આપના અમુલ્ય અભિપ્રાયો અમને વોટ્સઅપ નમ્બર ૯૯૯૮૧ ૯૦૬૬૨ પર મોકલવા વિનંતિ.... 

આભાર સહ..... 
ચંદન રાઠોડ  
Share: