નમસ્કાર
સામાજિક વિજ્ઞાન ધોરણ-૬ પ્રકરણ-૨ ચાલો, નકશો સમજીએ વિશે માહિતિ મેળવીએ. મિત્રો અહિ આ પાઠ ને બાળકો સરળતાથી સમજી શકે તે માટે એક નાનકડો વિડિયો બનાવી ને અહિ રજુ કરવામા આવ્યો છે જેનો ઉપયોગ આપ વર્ગખંડ કાર્યમા કરી શકો છો. આ ઉપરાંત આ પાઠ વિશે માહિતિ મળી શકે તે માટે ઓડિયો સ્વરુપે એક ફાઇલ પણ મુકવામા આવી છે. જેથી આપનુ કાર્ય ઘણુ સરળ બની જશે.
આ પ્રકરણને બરાબર સમજવી દિધા બાદ બાળકો નુ મુલ્યાંકન કરી શકાય તે માટે અહિ એક UNIT TEST આપવામા આવી છે જેની પ્રિંટ આપ કાઢી શકશો. આ ટેસ્ટ PDF સ્વરુપે છે.
૧- ચાલો, નકશો સમજીએ
વિડિયો DOWNLOAD કરવા માટે અહિ ક્લિક કરો લિંક-1
વિડિયો DOWNLOAD કરવા માટે અહિ ક્લિક કરો લિંક-2
આ પાઠની ઓડિયો ફાઇલ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
આ પ્રકરણની UNIT TEST માટે અહિ ક્લિક કરો

0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો