AUGMENT REALITY IN CLASSROOM


બાળકોને ચિત્ર કામ ખુબ જ પસંદ હોય છે.આજે એક એવી જ સરસ મજાની પ્રવૃતિ લાવ્યા છિએ જેમા બાળકો ચિત્રમા રંગ પુરણી કરશે અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા તે ચિત્રમા જેવો કલર પુરશે એ મુજબનો જ કલર અને ચિત્ર મોબાઇલમા જિવંત થશે અને તેના  આનંદમા ઉમેરો થશે. 

આ માટે તમારે માત્ર થોડા સ્ટેપ જ અનુસરવાના છે જેના દ્વારા તમે તમારા વર્ગખંડમા એક સુંદર મજાના AUGMENT REALITY ના બાળકોને દર્શન કરાવી શકશો. આ માટે તમારે જુદા જુદા ચિત્રોની પ્રિંટ કાઢવાની છે અને તે પ્રિંટ બાળકોને આપવાની છે અને બાળકો દ્વારા તેમા તેમને મન પસંદ રંગપુરણી કરાવવાની છે.બસ બાકી હવે કઇ રહેતુ નથી.તમારુ મોટા ભાગનુ કામ પુરુ.......

હવે તમારા મોબાઇલમા એક એપ ડાઉનલોડ કરીને ઇંસ્ટોલ કરવાની છે.મોબાઇલમા ઇંટરનેટ શરુ કરી આ એપ ઓપન કરો અને સામે બાળકોએ રંગ પુરણી કરેલ ચિત્ર રાખો અને પછી જુઓ મજાનો જાદુ.......

આ તમામ વિશેની લિંક અહિ આપવામા આવી છે.તેના પર ક્લિક કરી વધુ માહિતિ મેળવી શકો છો.

ચિત્ર પ્રિંટ કરવા માટે અહિ ક્લિક કરો

એપ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

મારા ક્લાસનો વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો

બસ....તો તૈયાર થઇ જાઓ બાળકોને AUGMENT REALITY નો રોમાંચક અનુભવ કરાવવા માટે.....બાળકો ચિત્રમા જેવો કલર પુરશે એ મુજબ નો જ કલર એપ મા લાઇવ દેખાશે.......

તો......PRINT IT......COLOR IT.....PLAY IT......ITS AMAGING.......
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો