QUIZ WITH AUGMENT REALITY


મિત્રો આજે અમે આપના માટે એક નવા પ્રકારની ક્વિઝ લાવ્યા છિએ જેમા બે જુદી જુદી ટેકનોલોજી વાપરવામા આવી છે. આપ સૌ મિત્રો AR TECHNOLOGY થી તો માહિતગાર હશો જ અહિ આ ટેકનોલોજીને થોડી વધુ આગળ વધારીને તેનો અન્ય ઉપયોગ કરવામા આવેલ છે જેમા આ ટેકનોલોજી સાથે ક્વિઝને પણ સમાવી લીધેલ છે.
આ ક્વિઝને રમવા માટે તમારે પ્લે સ્ટોર પરથી એક એપ ડાઉનલોડ કરવાની રહેશે અને એ એપને ઓપન કરી તેમા આ ક્વિઝ રમશો.આ ક્વિઝમા જેમ જેમ આગળ વધશો તેમ તેમ અલગ અલગ અવાજ સ્વરુપે સુ-દ્રઢકોનો પણ ઉપયોગ થતો સાંંભળવા મળશે.

આ ક્વિઝ માટે જરુરી એપ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

આ એપ ડાઉનલોડ કર્યા બાદ ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો