મનુષ્યનું કંકાલતંત્ર AUGMENT REALITY સ્વરુપે


મિત્રો બાળકોને કંકાલ તંત્ર વિશે માહિતિ આપવા માટે આ ખુબ જ ઉપયોગી સાબિત થશે.અહિ કંકાલ તંત્રની તમામ માહિતિ એનિમેશન અને અવાજ સાથે આપવામા આવેલ છે.બાળક તમામ માહિતિ ગમે તેટલી વખત પુનરાવર્તન કરી વારંંવાર સાંંભળી અને જોઇ શકે છે. અહિ મનુષ્યનું કંકાલતંત્ર AUGMENT REALITY  સ્વરુપે આપવામા આવ્યુ છે. આ  કંકાલતંત્ર AUGMENT REALITY નો અનુભવ કરવા માટે નીચે મુજબ પ્રક્રિયા કરશો.

મિત્રો Playstore મા જઇને Blippar એપ ડાઉનલોડ કરી તેને ઓપન કરી Settingમા Enter a Code સિલેક્ટ કરી તેમા 732354 ટાઇપ કરી ઉપર આપેલ ચિત્ર સ્કેન કરો
આ એપ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો