QR CODE AS A FLIPBOOK

નમસ્કાર
મિત્રો અહિ આપના માટે QR CODE FLIPBOOK લાવ્યા છિએ જે નીચે આપવામા આવી છે. આપે ક્યુ.આર.કોડની પી.ડી.એફ.સ્વરુપે ઘણી માહિતિ જોઇ હશે જેની મર્યાદા એ છે કે આપેલ જે તે ક્યુ.આર.કોડને તમારે સ્કેન કરવો પડે છે ત્યારે જ જે તે માહિતિ આપ પ્રાપ્ત કરી શકો છો.પરંતુ અહિ જે ફ્લિપ બુક આપવામા આવી છે તેમા આ મર્યાદા નડતી નથી.તમે જે તે ક્યુ.આર.કોડને સ્કેન કરી માહિતિ મેળવી શકો છો આ ઉપરાંત તમે આ બુકમા આપવામા આવેલ હોટસ્પોટ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઇલમા જ જે તે કોડને લગતી માહિતિ આપ જોઇ શકશો.આનો ફાયદો એ છે કે તમે કોડને સ્કેન કર્યા વગર પણ તમે જે તે કોડને લગતી માહિતિ મેળવી શકો છો.


Share:

0 comments:

ટિપ્પણી પોસ્ટ કરો